નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી ઓછો પેરામેગ્નેટિક ગુણધર્મ દર્શાવશે?
[પરમાણુ ક્રમાંક: $Cr=24, Mn=25, Fe=26, Co=27$]

  • A
    $[Co(H_2O)_6]^{2+}$
  • B
    $[Fe(H_2O)_6]^{2+}$
  • C
    $[Mn(H_2O)_6]^{2+}$
  • D
    $[Cr(H_2O)_6]^{2+}$

Explore More

Similar Questions

ધાતુ સંકીર્ણો $[PtCl_2(NH_3)_2]$,$[Ni(CO)_4]$,$[Ru(H_2O)_3Cl_3]$ અને $[CoCl_2(NH_3)_4]^+$ માં જોવા મળતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$[Cr(H_2O)_4Cl(NO_2)]Cl$ નો આયનીકરણ સમઘટક કયો છે?

$[Co(NH_3)_3(NO_3)_3]$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$cis-[Mn(en)_2Cl_2]$ માં હાજર $cis$ $N-Mn-Cl$ બંધકોણની કુલ સંખ્યા (એટલે કે,$cis$ સ્થાનમાં $Mn-N$ અને $Mn-Cl$ બંધો) કેટલી છે? $(en = NH_2CH_2CH_2NH_2)$

અષ્ટફલકીય સંકીર્ણ $[CoCl_{2}(en)(NH_{3})_{2}]^{+}$ માટે શક્ય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo